Question
સ્વજનોએ મોહનને શી સલાહ આપી?

Answer

સ્વજનોએ મોહનને સલાહ આપતા કહ્યું કે “'તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું પણ એનો પુરાવો ક્યાં છે ? વહેવારુ બની ને જમીન પાછી લઈ લે.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free