Question
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
કવો

Answer

કેવો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાકયોમાં કેટલાક મૂળાક્ષરોનો પ્રયોગ થયો નથી તેને સુધારીને લખો :
શીસ રૂપિયા અને પંચોતેર પૈસા એટલે પોણા વ્વીસ રૂપિયા.
શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
ફરિયાદ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
ઘણાં પરિવારો શહેરમાંથી ગામમાં પાછાં આવ્યાં છે.
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
…………… મહેનત
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
અમારા શિક્ષકની ભણાવવાની રીત તદ્દન જુદી હતી. (સાવ)
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કેટલાંક પક્ષીઓ આકાશમાં ખૂબ ઊંચે ઊડી શકે છે.
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
તળાવ, કમળ
રેખાંકિત શબ્દને સ્થાને પાઠમાં વપરાયેલા શબ્દ શોધીને વાક્ય ફરીથી લખો:
એક જળમાં રહેનારા રાક્ષસે એને મારી ખાવા માછલી બનાવી હતી.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કબૂતર જેવાં પક્ષીઓ ખૂબ ઊંચે ઊડી શકતાં નથી.
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
ચોખ્ખાઈ રાખીશું તો બીમારી નહિ આવે.