MCQ
$\frac{{{{\tan }^{ - 1}}x}}{{1 + {{\tan }^{ - 1}}x}}$ નો $tan^{-1} x$ને સાપેક્ષ વિકલિત $= ........ .$
  • A
    $\frac{1}{{1 + {{\tan }^{ - 1}}x}}$
  • $\frac{1}{{{{\left( {1 + {{\tan }^{ - 1}}x} \right)}^2}}}$
  • C
    $\frac{1}{{1 + {x^2}}}$
  • D
    $\frac{{ - 1}}{{1 + {x^2}}}$

Answer

Correct option: B.
$\frac{1}{{{{\left( {1 + {{\tan }^{ - 1}}x} \right)}^2}}}$
B

ધારો કે $u = \frac{{{{\tan }^{ - 1}}x}}{{1 + {{\tan }^{ - 1}}x}}$ તથા $v = {\tan ^{ - 1}}x$

$\therefore u = \frac{v}{{1 + v}}$

હવે, $v$ ની સાપેક્ષ વિકલન કરતાં,

$\frac{{du}}{{dv}} = \frac{{\left( {1 + v} \right)\left( 1 \right) - v\left( 1 \right)}}{{{{\left( {1 + v} \right)}^2}}}$

$ = \frac{{1 + v - v}}{{{{\left( {1 + v} \right)}^2}}}$

$ = \frac{1}{{{{\left( {1 + v} \right)}^2}}} = \frac{1}{{{{\left( {1 + {{\tan }^{ - 1}}x} \right)}^2}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f:[0, \infty) \rightarrow[0,3]$ દ્વારા વ્યાખ્યાયિત છે.

$f(x)=\max \{\sin t: 0 \leq t \leq x\}, \quad 0 \leq x \leq \pi$

$\quad \quad \quad \quad \quad \quad 2+\cos x,\quad \quad \quad \quad x>\pi$

આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.

જો  $x + \left| y \right| = 2y,$ તો $y$ એ $x$ નું વિધેય હોય તો $x = 0$ આગળ  . . .. 
જો $\frac{\mathrm{d} x}{\mathrm{~d} y}=\frac{1+x-y^2}{y}, x(1)=1$ હોય, તો $5 x(2)=$. . . . . . . . . . . 
$\left[ {\frac{\pi }{6},\,\frac{{5\pi }}{6}} \right]\,\,$  અતરલમાં વિધેય ${f}{\text{(x)  =  logsinx }}$ માટે લાંગ્રાજના પ્રમેયના $c$ નું મૂલ્ય કેટલું થાય  $?$
જો $\int\limits_0^{\frac{\pi }{3}} {\frac{{\tan \,\,\theta }}{{\sqrt {2k\,\sec \,\theta } }}} \,d\theta \, = \,1 - \frac{1}{{\sqrt 2 }},(k > 0),$ તો $k$ ની કિમંત મેળવો.
સમીકરણની સંહતિ $2x + 3y + 4z = 9,4x + 9y + 3z = 10,5x + 10y + 5z = 11$ તો $x$ ની કિમત મેળવો.
જો ${\tan ^{ - 1}}\frac{{x - 1}}{{x + 1}} + {\tan ^{ - 1}}\frac{{2x - 1}}{{2x + 1}} = {\tan ^{ - 1}}\frac{{23}}{{36}},$ તો  $ x =$
જો $f (x) = x^2 +2bx+2c^2$ અને $g (x) = -x^2 -2cx+b^2$ એ એવાં વિધેય છે જ્યાં $\min f (x) > \max g (x), b$ અને $c$ વચ્ચે કેવો સંબંધ હશે $?$
વિધાન $1 : (1,2,3)$ અને $(2,3,5)$ ને જોડતી રેખા એ બિંદુઓ $(-2,1,-1)$ અને $(1,4,5)$ ને જોડતી રેખાને સમાંત૨ છે.
વિધાન $2$ : બે રેખાઓના દિક્ગુણોત્ત૨ $ \ a_1,b_1,c_1$ અને $a_2,b_2,c_2$ માટે જો $\frac{a_1}{b_1} = \frac{a_2}{b_2}= \frac {a_3}{c_3}$ તો તેઓ એકબીજાને સમાંત૨ અથવા સંપાતી છે.
જો [$\sin {{}^{-1}}\frac{x}{3}+{{\sin }^{-1}}\frac{y}{4}=\frac{\pi }{6},$ હોય તો $\frac{{{x}^{2}}}{9}+\frac{xy}{4\sqrt{3}}+\frac{{{y}^{2}}}{16}$ ની કિંમત .............