MCQ
$\tan\theta = \frac{\sin\alpha-\cos\alpha}{\sin\alpha+\cos\alpha}$ હોય , તો ......... .
  • A
    $\sin\alpha+\cos\alpha=\pm\sqrt{2}\sin\theta$
  • B
    $\sin\alpha+\cos\alpha=\pm\sqrt{2}\sin\theta$
  • C
    $\sin\alpha+\cos\alpha=\sqrt{2}\cos\theta$
  • $\sin\alpha=\cos\alpha$

Answer

Correct option: D.
$\sin\alpha=\cos\alpha$
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખા $ x - y + 1 = 0 $ એ વર્તૂળ $ x^2 + y^2 + 4y - 4 = 0 $ની જીવા હોય, તો આ જીવાની લંબાઈ શોધો.
ધારો કે $3, a, b, c$ એક સમાંતર શ્રેણી $(A.P.)$ માં છે અને $3, a-1, b+1, c+9$ એક ગુણોત્તર શ્રેણી $(G.P.)$ માં છે. તો $a, b$ અને $c$ નો સમાંતર મધ્યક____________ છે. :
ધારો કે $\frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}>\mathrm{b}$ એક ઉપવલય છે, જેની ઉત્કેન્દ્રતા $\frac{1}{\sqrt{2}}$ અને નાભિલંબની લંબાઈ $\sqrt{14}$ છે. તો $\frac{x^2}{\mathrm{a}^2}-\frac{y^2}{\mathrm{~b}^2}=1$ ની ઉત્કેન્દ્રતાનો વર્ગ__________ છે.
 જો $\left(1+\frac{1}{x}\right)^6\left(1+x^2\right)^7\left(1-x^3\right)^8 ; x \neq 0$ ના વિસ્તરણમાં $x^{30}$ નો સહગુણક $\alpha$ હોય, તો $|\alpha|=$......................
જો $P (A) =0.5, P (B)=0.7, P (A \cap B) =0.6$  તો  $ P   (A \cup B) = …. ($જયાં અને આપેલી ઘટનાઓ છે.$)$
પરવલય ${{y}^{2}}=4ax$ ની નાભિજીવાઓનાં મધ્યબિંદુઓના બિંદુગણનું સમીકરણ ....... .
જો  $|z|=1$  અને   $w=\frac{z-1}{z+1}$,  $z$ $-1$  તો    $Re(\omega)=$.................
$a$ બરાબર કેટલા હોય, તો સમીકરણ $(a^2 - a - 2)x^2 + (a^2 - 4)x + a^2 - 3a + 2 = 0$ બે કરતાં વધારે ઉકેલો ધરાવશે ?
જો $\triangle ABC$ માં $a : b : c = 4 : 5 :6$ તો પરિવૃત્તની ત્રિજ્યા અને અંતઃવૃત્તની ત્રિજ્યાનો ગુણોત્તર .......... .
$(1,-2)$ માંથી ૫સા૨ થતું અને $X$ - અક્ષને $(3,0)$ આગળ સ્પર્શતું વર્તુળ ....... બિંદુમાંથી ૫ણ ૫સા૨ થાય છે.