Question
ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો ?

Answer

ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો, કારણ કે તે વખતે તૃપ્તિએ પેલા ઇલેસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દેવાનું હતું, જેની કોઈને ખબર ના પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free