Question
ટેક વણવી $-..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ સંકલ્પને વળગી રહેવું
વાક્ય $-$ રાષ્ટ્રસેવાની ટેક વણીને સુભાષચંદ્ર આજીવન મથતા રહ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free