Question
$.........$ ટૅગ શીર્ષકની શરૂઆત દર્શાવે છે.  

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારું ઈ$-$મેઈલ અકાઉન્ટ બંધ કરવા અને હોમ પેજ પર જવા માટે $.........$ પર ક્લિક કરો.  $($Sign in, Sign Out$)$
એકસાથે બધા જ ઈ$-$મેઈલ સિલેક્ટ કરવા માટે $.........$ પર ક્લિક કરો. $($Select All, Delete$)$
$.........$ એ પ્રોગ્રામ અથવા કમ્પ્યૂટર છે, જે બધી જ વેબ સાઇટનો સંગ્રહ કરે છે. $($વેબ બ્રાઉઝર, વેબ સર્વર$)$
ઈ$-$મેઈલ અડ્રેસ dev@yahoo.inમાં $.........$ એ યુઝરનેમ છે.  $($dev, yahoo$)$
$.........$ એ ખૂબ જાણીતું સર્ચ એન્જિન છે. $($માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, ગૂગલ$)$
જ્યારે તમે ઇ$-$મેઇલ લખો, ત્યારે જે વ્યક્તિને તમે ઈ$-$મેઇલ મોકલવા ઇચ્છતા હો તેનું ઇ$-$મેઇલ $\text{ID} ($સરનામું$)$ $.........$ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો. $($To, Subject$)$
જ્યારે તમે ઈ$-$મેઈલ લખો, ત્યારે જે વ્યક્તિને તમે ઈ$-$મેઈલ મોકલવા ઇચ્છતા હો તેનું ઈ$-$મેઈલ $\text{ID} ($સરનામું$)$ $.........$ ટેક્સ્ટ બૉક્સમાં ટાઈપ કરો.  $($To, Subject$)$
વેબ પેજના ડાઉનલોડની પ્રક્રિયા અટકાવવા $.........$ બટનનો ઉપયોગ થાય છે.  $($Stop, Home$)$
Inbox માંથી ઈ$-$મેઇલ કાઢી નાખવા માટે ઈ-મેઇલ પસંદ કરો અને $.........$ બટન પર ક્લિક કરો.  $($Delete, Cancel$)$
$.........$ એ $\text{WWW}$ સાથે જોડાવા માટે તથા તેના પરની માહિતી જોવા માટેનો એક પ્રોગ્રામ છે.  $($વેબ પેજ, વેબ બ્રાઉઝર$)$