Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
$-10^{\circ} {C}$ થી $25^{\circ} {C}$ વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ $35\, {W}$ નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (${J} / {s}$) વહન કરશે?
એક ઉષ્મા એન્જિન$1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
$PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
$PV$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ $27^{\circ} {C}$ તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ ને ${A}$ થી ${B}$ લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થતું કાર્ય $......\times 10^{-1} \,{J}$ જૂલ હશે.