Question
તીખું $........$ ખાવાથી પિત્ત થઇ જાય.

Answer

તમતમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. $-........$
નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય નથી ?
ટાઢાંબોળ વાદળાંમાંથી સર૨૨ સરરર ઊંચે ને ઊંચે અમે ઉડતા' તા. $........$
'આખું નગર ઝળહળ થતું હતું.' - આ વાક્યમાં રહેલો રવાનુકારી શબ્દ કયો છે?
એમનું ઘર બાળ પૌત્ર$-$પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઊઠતું. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
મજૂરો પરસેવાથી રેબઝેબ થઈ જાય એટલી મહેનત કરતા હોય છે. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે એમણે અંદર ફરતી જોઈ. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે? $........$
વડ પરથી ટપટપ ટેટા પડવા માંડયા.
લગ્નમંડપમાં પ્રગટાવેલી લાઇટોથી વાતાવરણ ઝળહળ ઝળહળ થઈ ગયું. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
ઉકરડામાં માખીઓ બણબણ કરતી હતી.