Question
તિર્યક રેખાકૃતિ એટલે શું ?

Answer

ઘન આકાર દોરેલ ચિત્ર $3-D$ દેખાય તે માટે કેટલેક અંશે ત્રાંસુ દોરવામાં આવે છે. જેમાં લંબાઇઓ પ્રમાણમાં ન હોવા છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ તેનાથી રજૂ થાય છે. આવી આકૃતિને તિર્યક આકૃતિ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free