Question
તળશી વેવાઈને શેની ચિંતા થાય છે ?

Answer

૨મ મીર શહનાઈ વગાડવામાં તલ્લીન છે; તેથી જાનને પાદરે પહોંચતા મોડું થાય છે. વળી સાંજ પહેલાં જાન સણોસરે પહોંચે તો કિશનલાઈટનો ખર્ચ બચે, ઉપરાંત મોડું થાય તો રસ્તો બીકોળો અને ભેગું જરજોખમ સાથે હતું. તેથી તળશી વેવાઈને જાનની મોડી પહોંચવાની ચિંતા થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે?
લગ્ન વિધિ પૂરી થયા પછી ગવરીને વિદાય આપતા પહેલાની કઈ કઈ ધાર્મિક વિધિ નો ઉલ્લેખ લેખકે ‘શરણાઈ નાં સુર’ કૃતિમાં કર્યો છે?
દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે ?
ભૂધર મેરાઈને રમઝુ પર ગુસ્સો કેમ આવે છે ?
શ્વેતક્રાંતિનાં જનક વર્ગીસ કુરીયનની કઈ કઈ પ્રતિભાને લેખકે રજુ કરી છે?
“શરણાઈના સૂર’ વાર્તાના આધારે ગામડાંની શેરીનું વર્ણન કરો.
ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
દીપકના કુટુંબનો પરિચય આપો.
રમઝુ મીર સકીનાની સંભાળ કેવી રીતે રાખતો ?
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?