Question
તમારા ગામમાં વાઘ આવી ચડે તો તમે શું કરો?

Answer

મારા ગામમાં વાઘ આવી ચડે તો સૌપ્રથમ હું ગામલોકોને સાવધાન કરું. ત્યારબાદ ગામલોકોની સાથે મળી તરત જ ફૉરેસ્ટ (જંગલ) ખાતાને જાણ કરીને વાઘને પકડાવવાની ગોઠવણ કરાવું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free