Question
તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. 

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું. તેનો પ્રથમ નંબર આવ્યો છે. તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવો જણાવવાનો મેસેજ તૈયાર કરો :
તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે અને માણસો તથા મુંગાં ઢોર પાણી વિના ટળવળે છે. આ હકીકતની વિગતો દર્શાવતી તથા જરૂરી સહાય માટે વિનંતી કરતી એક અરજી, તમારા વિસ્તારના નગરપાલિકા કમિશનરને ઉદ્દેશીને લખો.
તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કૉલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો.
તમારા શહેરથી દશેક કિમી દૂર આવેલા રંગરસાયણના કારખાનાનું દૂષિત પ્રવાહી નદીના જળમાં ભળે છે. તેથી નદીનું જળ પીવાલયક રહ્યું નથી. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્યમંત્રીને અરજી લખો.
તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.
 તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો
તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે એક અરજીપત્ર આશરે $100$ શબ્દોમાં લખો.
તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો.
તમારો નાનો ભાઈ અંગ્રેજીમાં નપાસ થયો છે. તેને અંગ્રેજીનું મહત્ત્વ અને અંગ્રેજી સુધારવાના ઉપાયો સૂચવતો પત્ર લખો.
 તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાસ્થ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.