Question
તમે આવી મીઠી કેરી કદી ………………….. છે? (ખાવું)

Answer

ખાધી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારી સીની ....................... ઊંઘ ચાલતી હોય ત્યારે મારે ઊઠવું પડે. (વઢ, મીઠી)
કચ્છના રણમાં ઊજવાતો ઉત્સવ એટલે ........................... (ભૂંગા, રણોત્સવ)
લખપતિઓના લાખ નફામાં સાચું-ખોટું ...................... શું ? (કળવું, રળવું)
કેરી પાકશે, ત્યારે આંબા ઉપરથી નીચે ……………………. (પડવું)
....................... પાથરું અને સવારથી સાંજ સુધી શાક વેચું. (પાથરણું, વઢ)
તું બહેનને ..................... કરતો હોય તો જ હું જાઉં!
મને શિખવાડયું એટલે વાસણ ધોતાં બરાબર .................... (ચમક્યાં, આવડી ગયું. આવડતું હતું)
અમે ભાઈબહેન આવતી કાલથી સફાઈ ................... (કરતાં હતાં, કરીશું, કરીએ છીએ)
........................... જિલ્લો ગુજરાત રાજ્યની ભૌગોલિક દષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. (કચ્છ, ભૂંગા)
અમે પર્યટનમાં ભોજન સાથે ………………….. ગયા હતા. (લઈ જવું)