Question
તમને ઈશ્વરની કઈ કઈ રચના સુંદર લાગે છે ?

Answer

અમને ઈશ્વર દ્વારા નિર્મિત રચનાઓ જેવી કે, ધરતી, આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, વન, ઉપવન, નદી, તળાવ,સવાર, સાંજ, ફળ, ફૂલ, અનાજ, પાણી, હવા, પશુ, પક્ષી, વૃક્ષ વગેરે રચના સુંદર લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free