Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર $kV^3$ જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન $100^{\circ} C$ થી $300^{\circ} C$ બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............$nR$ થશે, જ્યાં $n$ એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.
એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......
આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........