Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
પિસ્ટન ઘરાવતા બે પાત્ર $A$ અને $B$ માં એક સમાન વાયુ, $T$ તાપમાન અને $V$ કદ ભરેલો છે.પાત્ર $A$ માં વાયુનું દળ $m_A$ અને પાત્ર $B$ માં વાયુનુ. દળ $m_B$ છે.સમતાપી વિસ્તરણ કરી તેમનું કદ $2V$ કરવામાં આવે છે.પાત્ર $A$ અને $B$ ના દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5 \Delta P$ હોય તો