Question
ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર કાં કવાં પગલાં લે છે?

Answer

ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર દરેક ચાર રસ્તા ઉપર ગોળાઈ (સકલ) ભનાવે છે. તદુપરાંત રસ્તા પહોળા કરવા, રિંગ રોડ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ તથા ઑટોમેટિક ટ્રાફિક સિગ્નલ જેવાં પગલાં લે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free