Question
ત્રિકોણના બે ખૂણા $30^\circ$ અને $80^\circ$ છે, ત્રીજો ખૂણો શોધો.

Answer

ત્રિકોણના બીજા ખૂણાનું માપ $70^\circ $ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરિભ્રમણમાં પૂર્ણ વળાંક કેટલા માપને ખૂણે થાય છે ?
$x$ નું મૂલ્ય શોધો : $x$ ના $8 \%$  $1$ કિમી છે.
નીચેનાં સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો : $2 \times 2 \times 2 \times 2 \times 3 \times 3=............$
કિંમત શોધો : $(-4)^3$
સમીકરણ બનાવો : લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે$.($ લક્ષ્મીની ઉંમર માટે $y$ ધારો$.)$
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : પૃથ્વીનો વ્યાસ $1,27,56,000 m$ છે.
ગુણાકાર કરો અને સક્ષીપ્ત સ્વરુપમાં ફેરવો અને મીશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો: $13 \times \frac{1}{3}$
$\frac{1}{3}$ અને $(\frac{-1}{9})$ સમાન સંમેય છે કે નહીં જણાવો ?
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $9x+2 =............$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $b^{12} \div b^4$