MCQ
ત્રણેય છોકરીઓને કબડી રમવાની પ્રેરણા કોણે આપી હતી ?
  • A
    પિતાએ
  • મામાએ
  • C
    શિક્ષકે
  • D
    બધાએ

Answer

Correct option: B.
મામાએ
મામાએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા કુટુંબમાં દાદા, પપ્પા, મમ્મી, તમે અને નાની બહેન છે, તો કુટુંબ-વૃક્ષમાં સૌથી ઉપરના સ્થાનમાં કોણ આવશે ?
મારે ઘરમાં લાકડાનું ફર્નિચર બનાવવાનું છે.મારે કયા કારીગરની જરૂર પડશે ?
ખેતી અને સિંચાઈ માટે શું ઉપયોગી છે?
ટ્રેનની ટિકિટમાં નીચેનામાંથી શાની માહિતી હોતી નથી ?
શાના વગર શાકભાજી સ્વાદે ફીકી લાગે છે?
નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળો બનાવે છે ?
વડોદરા ૪ : ૫૫ વાગ્યે પહોંચેલી કચ્છ એકસપ્રેસ નિયત સમય મુજબ જ ત્યાં ઊભી રહી હોત તો ત્યાંથી કેટલા વાગ્યે ઊપડી જાત ?
છોકરીની લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી છે?
નીચેનામાંથી કયું ફૂલ પીળા રંગનું છે ?
ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શેકતાં હતાં?