Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનુનાદિત નળી પ્રથમ વાર $16cm$ અને બીજી વાર $49cm$ એ સ્વરકાંટા સાયે અનુનાદિત થાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
દોરી $75.0\, cm$ અંતરે રહેલા બે જડિત આધાર વચ્ચે બાંધેલી છે. તેની આવૃતિ $420\, Hz$ અને $315\, Hz$ છે. તેની વચ્ચે બીજી આવૃતિ આવતી નથી તો તેની લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?
$100 \,Hz$ આવૃત્તિ વાળું તરંગ દોરી પર દઢ છેડા તરફ જાય છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું આવે ત્યારે દઢ છેડાથી $10\,cm$ અંતરે નિસ્પંદ બિંદુ બને છે. આપત (અને પરાવર્તિત) તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?