Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?
બે મોટરકાર એકબીજા તરફ $7.2\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને $676\,Hz$ આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... $Hz$ છે. $[$ ધ્વનિની હવામાં વેગ $340\, m/s$ છે.$]$
વિધાન $-1$ બે સંગત તરંગોનાં સમીકરણો $y _{1}( x , t )=2 a \sin (\omega t$ $- kx )$ તથા $y _{2}( x , t )= a \sin (2 \omega t -2 kx )$ છે. તેમની તીવ્રતા સમાન છે.
વિધાન $-2$ જો આવૃત્તિ અચળ હોય તો આપેલા માધ્યમમાં તરંગની તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય.
એક બિંદુવત ઊદ્ગમ શોષણ ન કરતાં માધ્યમમાં બધી જ દિશામાં સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે ઊદ્ગમથી $2m$ અને $3m$ અંતરે આવેલા બે બિંદુ $P$ અને $Q$ એ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
એક તરંગને $Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)$,વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $Y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... $km\,h ^{-1}$ હશે.