Question
ત્યારે એની પાછળ ચોવીસ ગામની નાત થયેલી. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.

Answer

વિશેષણ: ચોવીસ
પ્રકાર: સંખ્યાવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દેવદૂતોએ મારા હાથ બાવડેથી ઝાલેલા.
'હાજર હાથ હજાર હોય.' આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી.
એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શક્તો.
નીચેના વાક્યમાં કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી તે શોધીને લખો.
'શેનો વેપાર કરો છો?' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ભગતના પડખામાં જાડો ગીંગોડો ચડી ગયેલો.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
"આપઘાતની વાત ભૂલી જવી" એવો ઠરાવ કર્યો. આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
તન ખોટાં, હૈયાં ફૂટલ, ધરવ ન કશીયે વાત.
તેમનાં સહધર્મચારિણી સંતોષબહેનનો સથવારો હતો. આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.