Question
'ત્યારે મારી ઉંમર બાર-તેર વર્ષની હશે.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.

Answer

વિશેષણ: બાર-તેર
પ્રકાર: સંખ્યાવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરંતુ કયો આનંદ વિકૃત છે? આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
અહીં 'હજારો' વર્ષથી માણસ 'જાતજાતના' પ્રયોગો કરતો રહ્યો છે. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો.
'મા-બાપનાં વદન મ્લાન થતાં જાય.' આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
આ મારાં જ બાળકો છે.
આગગાડીના ડબામાં ઘણી બીડી ફૂંકાતી હતી. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
"અને મક્ષિકાઓનાં બચ્ચાં ભુખ્યાં રહે." - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરાંવિહોણી રાખવી.
અમારી માતાને અમે ખોટનાં હતાં રે. આ વાક્યમાં રહેલું વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ઓચ્છવ મારે આંગણે.' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.