Question
ઉગમબિંદુના યામ ____________ છે. ((10, 0), (0, 10), (0, 0))

Answer

(0, 0)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી $p(x)=x^3-3 x^2+8 x+12$ માટે p(- 1) = _______ .(12, 8, 0)
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $...........$ સેમી અંતરે હોય. $(6, 5, 6.5)$
જે ખૂણાનું માપ 180° હોય તે ખૂણાને_________ કહે છે.
જો $(a+3,7)$ અને $(8, b-2)$ સમાન બિંદુઓ દર્શાવતા હોય, તો બિદુ $(a, b)$ એ _______ ચરણમાં છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય)
પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ_________હતો.
$a$ ધારવાળા સમઘનનું ઘનફળ $ = ................. (6a^2 , a^2, a^3)$
જો 3x + 4y = 12નો એક ઉકેલ (a, −6) હોય, તો a = _________ .
$\triangle A B C$ માં $AB = 15$ સેમી $,BC = 20$ સેમી અને $CA = 25$ સેમી હોય, તો $\triangle A B C$નું ક્ષેત્રફળ $................$ સેમી થાય. $(300, 250, 150)$
$\Delta PQR \cong \Delta YXZ$. જો $PQ =4$ સેમી, $QR =5$ સેમી અને $RP =6$ સેમી હોય, તો XZ $=$ ______ સેમી. $(4,5,6)$
બિંદુ જો $\angle X O Y$ ના અંદરના ભાગમાં હોય, તો તે $................$ ચરણમાં છે. $($પ્રથમ, દ્રીતીય, તૃતીય$)$