Question
ઉકેલો : $\frac{1}{13}$ + $\frac{3}{23}$

Answer

$\frac{1}{13} + \frac{3}{23} = \frac{1 \times 23 + 3 \times 13}{13 \times 23} = \frac{23 + 39}{299} = \frac{62}{299}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓમાંથી વિભાજ્ય સંખ્યા ઓળખો: $21, 23, 29$
સંખ્યાને અંકોમાં લખો: ત્રણ પૂર્ણાક સહસ્ત્રાંશ
ઉકેલો: $\frac{4}{3} - \frac{1}{2}$
અભિવ્યક્તિ આપો $:$ જ્યોતિની હાલની ઉંમર $x $ વર્ષ છે. $5$ વર્ષ પછી જ્યોતિની ઉંમર કેટલી થશે $?$
$0.5$ કે $0.05$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
વર્ગમાં $20$ છોકરાઓ અને $40$ છોકરીઓ છે. છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
અભિવ્યક્તિ આપો: એક નોટબુકની કિંમત રૂ$. x$ છે. લંચ-બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ચારગણા કરતાં $5$ રૂપિયા ઓછી છે, તો લંચ-બૉક્સની કિંમત કેટલી હોય?
નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખો: $37, 38, 39$
$x - 7 = 10$ હોય તો ચલ $x$ ની કિંમત શું હોય $?$
નીચે આપેલ પદાવલિ સમીકરણ છે કે નહીં તે જણાવો. તમારા જવાબનું કારણ આપો અને સમીકરણમાં રહેલ ચલનું નામ જણાવો: $2n + 1 = 11$