Question
ઉકેલો: $\frac{1}{18} + \frac{1}{18}$

Answer

$\frac{1}{9}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો:
$(1)$ $\frac{11}{8}$
$(2)$ $\frac{17}{4}$
$432$ નું $100$ ના આધારે આસન્નમૂલ્ય લખો.
અભિવ્યક્તિ આપો : $7$ ને $- m$ માંથી બાદ કરતાં
તમારા વર્ગની પાટલીઓની સંખ્યા અને ખુરશીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
આકૃતિમાં રેખાખંડનાં નામ દર્શાવેલ છે. શું $A$ એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે?
અક્ષર 'U' બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તેનું ગાણિતિક સૂત્ર શું મળે?
આપણે $1$ ની ડાબી બાજુએ $3$ પગલાં ચાલીએ, તો કયો પૂર્ણાંક મળે?
સંખ્યા $4$ ના પ્રથમ ચાર અવયવી લખો.
$0.225$ ને સાદા અપૂર્ણાંકમાં દર્શાવો.
જેનિલ જોડે $7$ બ્લ્યુ પેન અને $2$ બ્લેક પેનનો એક સેટ છે. ક્લાસના $10$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય, તો જેનિલને બધા વિદ્યાર્થીઓને એક-એક પેન સેટ આપવો હોય, તો કુલ કેટલી પેન ખરીદવી પડે?