Question
ઊંચનીચના ભેદ ટાળશું, ઝૂલશું $..........$ હિંડોળે $!$

Answer

પ્રેમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચંદ્રિકાબહેન, બાબુભાઈ અને $..........$ સુરતથી આવ્યાં હતાં.
પ્રવાસ અને પર્યટન આપણા $..........$ માં ઘણાં જ મહત્ત્વનાં છે.
વિવાન $.........$ ખૂબ ખાય છે.
$.........$ મોબાઇલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું.
પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો :
બાલદી $.........$ તેણે થોડું પાણી તુલસી $.........$ પાયું.
મોજાં ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ $.........$ થઈ જતો હોય તેમ નીચે પથરાતાં હતાં.
સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું. જેમાં યુદ્ધનાં શસ્ત્રોનો $..........$ અતિ ભયાનક હતો.
એકમાં સામાન રખાવ્યો $.........$ બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
$..........$ જાતે સરવે ગયું, શામળ કહેવત એથી કહું.
હજરત ઉમર સાહેબ ઈસ્લામી $..........$ ના બીજા નેતા હતા.