Question
ઉરની સાકલડી............વરસવો.

Answer

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવા બનાવો;
અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હે...
અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન નીરથી ભરચક ધાર ઝરાવો;
અમને સ્થળ-સ્થળમાં વરસાવો. પ્રભુ હે...

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free