Question
વાછરડાએ માનું દૂધ શાથી ન પીધું$?$

Answer

માતાનું દૂધ જીવનનું છેલ્લું દૂધ હતું. આથી વાછરડાના હૃદયમાં તે કડવા લીમડાથી પણ કડવું બની ગયું હતું માટે ન પીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free