Question
વાતાવરણ(વાતા + વરણ, વાત + આવરણ, વાતા + આવરણ)

Answer

વાત + આવરણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘ભાષાંતર’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છ ?
$A.$ ભાષા + અંતર
$B.$ ભાષ + ઈતર
$C.$ ભાષા + અતર
નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$ સિહ + અસન
$B.$ મધ + અહ્ન
$C.$ તત્ + લીન
નીચેનામાથી ‘નીરવ’ શબ્દનો સાચો સંધિવિગ્રહ શોધો.
$A.$ ની: રવ
$B.$ ની + રવ
$C.$ નિ: + રવ
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ નિ: + મળ = નિર્મળ
$B.$ પરિ + આવરણ = પર્યાવરણ
$C.$ પરમ + ઈશ્વર = પરમેશ્વર
‘પરીક્ષા’ શબ્દનો સાચો સંધિવિગ્રહ શોધો.
$A.$ પરિ + ઇક્ષા
$B.$ પરી + અક્ષા
$C.$ પરિ + કક્ષા
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ વિધા + ઉપાસના = વિધોપાસના
$B.$ સપ્ત + ઋષિ = સપ્તર્ષિ
$c.$ જીર્ણ + ઉદ્ધાર = જીર્ણોદ્ધાર
નીચેનામાંથી ‘ચિંતાતુર’ ની સાચી સંધિ શોધો.
$A.$ ચિંતા + આતુર
$B.$ ચિતા + આતુર
$C.$ ચિંત + આતુર
'સૂક્તિ' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તે જણાવો.
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ યોગેશ્વર = યોગ + ઈશ્વર
$B.$ સર્વોદય = સર્વ + ઉદય
$C.$પરોપકાર = પરોપ + કાર
નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$ વિધાલય = વિધા + આલય 
$B.$ અત્યંય = અતી + અંત
$C.$ દુરાગ્રહ = દુરા + ગ્રહ