Question
વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવાય છે?

Answer

એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શાહજહાંના પુત્રો વચ્ચે શાથી ભયંકર આંતરવિગ્રહ થયો હતો?
દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી?
વર્તમાન ઇતિહાસકારો વનવાસી કે વિચરતી જાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે?
વર્તમાન સમયને કયો યુગ કહે છે?
અકબરના અવસાન પછી દિલ્લીની ગાદી ઉપર કોણ આવ્યું?
ઔરંગઝેબે કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું?
સહરાના રણમાં કઈ જાતિના લોકો વસે છે?
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે? આ મંદિરની બહારના જળ કુંડની ચારેબાજુ કેટલાં મંદિરો છે?
સાતમી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં?
અકબર બાદશાહે બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા કોની નિમણૂક કરી હતી?