Question
વિદેશીઓ માટે લેખકનો ખ્યાલ શો હતો?

Answer

લેખકના મનમાં ખ્યાલ હતો કે વિદેશીઓ મોજમજાવાળું અને વૈભવી જીવન જીવ્યા હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લેખકને આબુ કરતાં અમદાવાદ કેમ વધુ ગમે છે ?
ભદ્રંભદ્ર બંને આદમીને શું પૂછે છે ?
કાન્તિ તેના ઘરની દીવાલમાં તેનું શું શું છુપાયેલું લાગે છે ?
સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીજનું કોણે વાવેતર કર્યું હતું ?
ચડ્ડી પહેરીને ઉભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ કાન્તિએ શેના પરથી અનુમાન લગાવ્યું?
અઠવાડિયામાં એક દિવસ જેઠીબાઈના ઘર પાસે શું વગાડવામાં આવે છે ?
“લે ગગી, આ કાપડાના કરીને આપું છું.” આ વાક્ય કોણ બોલે છે ?
રમઝ મીરે સકીનાનાં બાળોતિયાં કઈ નદીમાં ધોયેલાં ?
પોર્ટુગીઝની મહારાણીવતી કોણ વહીવટ ચલાવતું ?
ટિકિટ માંગતા સમયે ભદ્રંભદ્રએ બારીમાં ડોકું ક્યાં સુધી ઘણી દીધું હતું?