MCQ
વિધાન -$1$ : ${\cot ^{ - 1}}\left[ {\frac{{\log \left( {e/{x^2}} \right)}}{{\log \left( {e{x^2}} \right)}}} \right] + {\cot ^{ - 1}}\left[ {\frac{{\log (e{x^2})}}{{\log (e/{x^2})}}} \right]$ = $\frac {\pi}{2}$ 

વિધાન-$2$ : ${\tan ^{ - 1}}\left[ {\frac{{1 + \log {x^2}}}{{1 - \log {x^2}}}} \right]$ = ${\tan ^{ - 1}}\,1 + \,{\tan ^{ - 1}}\left( {\log {x^2}} \right)$

  • A
    વિધાન $1$ સાચું છે વિધાન $2$ પણ સાચું છે પરંતુ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપતું નથી. 
  • B
    વિધાન $1$ ખોટું છે, વિધાન $2$ સાચું છે. 
  • C
    વિધાન $1$સાચું છે, વિધાન $2$ ખોટું છે. 
  • વિધાન $1$ સાચું છે વિધાન $2$ પણ સાચું છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપે છે. . 

Answer

Correct option: D.
વિધાન $1$ સાચું છે વિધાન $2$ પણ સાચું છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપે છે. . 
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${e^y} + xy = e$ હોય તો $x = 0$  આગળ ક્રમયુક્ત જોડ $\left( {\frac{{dy}}{{dx}},\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)$ ની કિમંત મેળવો.
જો $a$ અને $b$ એ બે અસમરેખ એકમ સદિશ છે. જો $u = a - (a\,.\,b)\,b$ અને $v = a \times b,$ આપેલ હોય તો  $| v |$ મેળવો.
ધારોકે $f: R \rightarrow R$ એ કોઈ $m$ માટે વ્યાખ્યાયિત એવુ વિધેય છે કે જયાં $f(x)=\log _{\sqrt{m}}\{\sqrt{2}(\sin x-\cos x+m-2)\}$ અને $f$ નો વિસ્તાર $[0,2]$ છે. તો $m$ નું મૂલ્ય $.........$ છે.
$\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ ના વ્યસ્ત સદિશ અનુક્રમે $\overrightarrow a ',\overrightarrow b '$ અને $\overrightarrow c '$ છે. $\overrightarrow a \times \overrightarrow a ' + \overrightarrow b \times \overrightarrow b ' + \overrightarrow c \times \overrightarrow c ' =\ .........$
દિકગુણોતર ${\text{1,}}\,\,{\text{1,}}\,\,{\text{2;}}\,\,\sqrt {\text{3}} \,\, - \,\,1,\,\, - \sqrt 3 \,\, - \,\,1,\,\,4;\,\, - \sqrt 3 \,\, - \,\,1,\,\,\sqrt 3 \,\, - \,\,1,\,\,4$ વાળી ત્રણ રેખાઓ શું બનાવે (દર્શાવે) છે. 
$\int_1^5 {(|x - 3| + |1 - x|)\,dx}  =$
${e^{{x^3}}}$ નું  $log_ex$ ની સાપેક્ષે વિકલન કરો .
જો ${e^y} + xy = e$, તો ${{{d^2}y} \over {d{x^2}}}$ એ $x = 0$ આગળ મેળવો.
જો $V = 2i + j - k$ અને $W = i + 3k$ છે. જો $U$ એ એકમ સદીશ છે તો $[U V W]$ ની મહતમ કિમંત મેળવો.
એક સમતોલ પાસાને જ્યાં સુધી $6$ ન આવે ત્યાં સુધી ઊછાળવામાં આવે છે.જો $X$ એ સમતોલ પાસો ઉછાળવાની સંખ્યા દર્શાવે તો $.....$
$(i)P(X=3)\ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ (a)\frac{25}{36}$
$(ii)P(x\geq3)\ \ \ \ \ \ (b)\frac{125}{216}$
$(iii)P(X\geq6)|x\geq3)\ \ \ \ (c)6$
$iv)E(X)\ \ \ \ (d)\frac{25}{216}$