Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થા $300 \,K$ છે તે $50 \%$ કાર્યક્ષમતા ધરાવે છે તો પ્રાપ્તિસ્થાનનું .......... $K$ તાપમાન વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતા $70 \%$ જેટલી થાય ?
વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?
કાર્નોટ એન્જિન $427^{\circ}\,C$ એ $27^{\circ}\,C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે પ્રતિ સેકન્ડ ઉષ્માનો $...........\,kcal / s$ જથ્થો ઉપયોગમાં લેશે.