MCQ
વિધેય $f(x) = \frac{x}{{1 + |x|}}$ એ . . . બિંદુએ વિકલનીય છે.
  • $( - \infty ,\infty )$
  • B
    $[0,\infty ]$
  • C
    $( - \infty ,\,0) \cup (0,\infty )$
  • D
    $(0,\infty )$

Answer

Correct option: A.
$( - \infty ,\infty )$
a
(a) Let $h(x) = x,x \in ( - \infty ,\infty )$;

$g(x) = 1 + |x|,\,\,x \in ( - \infty ,\infty )$

Here $h$ is differentiable in $( - \infty ,\infty )$ but $|x|$ is not differentiable at $x = 0$.

Therefore $g$ is differentiable in $( - \infty ,0) \cup (0,\infty )$ and $g(x) \ne 0,\rlap{--} Vx \in $ $( - \infty ,\infty )$,

therefore $f(x) = \frac{{h(x)}}{{g(x)}} = \frac{x}{{1 + |x|}}$

It is differentiable in $( - \infty ,0) \cup (0,\infty )$ for $x = 0$

$\mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(h) - f(0)}}{{h - 0}} = \mathop {\lim }\limits_{h \to 0} \frac{{\frac{h}{{1 + |h|}} - 0}}{h} = \mathop {\lim }\limits_{h \to 0} \frac{1}{{1 + |h|}} = 1$

Therefore $f$ is differentiable at $x = 0$,

so $f$ is differentiable in $( - \infty ,\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\Delta (x) = \left| {\,\begin{array}{*{20}{c}}{{x^n}}&{\sin x}&{\cos x}\\{n!}&{\sin \frac{{n\pi }}{2}}&{\cos \frac{{n\pi }}{2}}\\a&{{a^2}}&{{a^3}}\end{array}\,} \right|,$  તો $\frac{{{d^n}}}{{d{x^n}}}[\Delta (x)]$ ની કિમત $x = 0$ આગળ મેળવો.
રેખાઓ $\frac{x-2}{3}=\frac{y+1}{2}=\frac{z-6}{2}$ અને $\frac{x-6}{3}=\frac{1-y}{2}=\frac{z+8}{0}$ વચ્ચેનું ન્યુનતમ અંતર $............$ છે.
સમીકરણ સહતિ  $x+y+z=\alpha$  ; $\alpha x+2 \alpha y+3 z=-1$  ;   $x+3 \alpha y+5 z=4$    સુસંગત થાય તેવી $\alpha$ ની કિંમતોની સંખ્યા ............ છે.
જો $f:R \to R,f\left( x \right) = \frac{1}{{{e^x} + 2{e^{ - x}}}}$ એ સતત વિધેય છે.

વિધાન $1$:કોઇક $c\; \in R$ માટે, $f\left( c \right) = \frac{1}{3}$

વિધાન $2$:$0 < f\left( x \right) < \frac{1}{{2\sqrt 2 }}\;,\forall x\; \in R$

$\left( {4,2,3} \right)$ માંથી પસાર થતી અને રેખા $\frac{{x - 4}}{2} = \frac{{y + 1}}{{ - 3}} = \frac{{z + 10}}{8}$ ને સમાંતર રેખાનું સમીકરણ
બિંદુ $\left( {\sqrt 2 ,1} \right)$ માંથી પસાર થતા અને વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{2x}}{{3y}}$ નો ઉકેલ પણ હોય તે વક્ર .............છે 
જો $\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}, \mathrm{y} \in \mathrm{Z}, \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2} \leq 8\right\}$ એ પૂર્ણાક સંખ્યાના ગણ $\mathrm{Z}$ પર સંબંધ દર્શાવે તો $\mathrm{R}^{-1}$ નો પ્રદેશ ગણ મેળવો 
દ્વિપદી વિતરણનું સંભાવના વિધય $p(x)=\binom{6}{1}\ p^x\times q^{6-x},x=0,1,2,......,6$ છે જો $3p(2)=2p(3)$ હોય, તો $p=\ .......$
જો $f :(0, \infty) \rightarrow(0, \infty)$ એ વિકલનીય વિધેય છે કે જેથી $f(1)= e$ અને $\lim \limits_{t \rightarrow x} \frac{t^{2} f^{2}(x)-x^{2} f^{2}(t)}{t-x}=0$ થાય તથા $f ( x )=1,$ હોય તો $x$ ની કિમત મેળવો 
ત્રિકોણ $ABC $ માં જો $|\overline{ BC }|=8,|\overline{ CA }|=7,|\overline{ AB }|=10$ હોય તો સદીશ $\overline{ AB }$ નો $\overline{ AC }$ પરનો પ્રક્ષેપનું માન મેળવો.