MCQ
વિધેય $f(x)\, = \left\{ {\begin{array}{*{20}{c}}{1 + x,}&{x \le 2}\\{5 - x,}&{x > 2}\end{array}} \right.\,$ એ . .
  • A
    $x = 2$ આગળ સતત નથી
  • B
    $x = 2$ આગળ વિકલનીય નથી.
  • $x = 2$ સતત છે પરંતુ વિકલનીય નથી
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$x = 2$ સતત છે પરંતુ વિકલનીય નથી
(c) $\mathop {\lim }\limits_{h \to {0^ - }} 1 + (2 - h) = 3$,

$\mathop {\lim }\limits_{h \to {0^ + }} 5 - (2 + h) = 3$, $f(2) = 3$

Hence, $f$ is continuous at $x = 2$

Now $Rf'(x) = \mathop {\lim }\limits_{h \to 0} \frac{{5 - (2 + h) - 3}}{h} = - 1$

$Lf'(x) = \mathop {\lim }\limits_{h \to 0} \frac{{1 + (2 - h) - 3}}{{ - h}} = 1$

$\because Rf'(x) \ne Lf'(x)$;  $f$ is not differentiable at $x = 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે વિક્લ સમીકરણ $\left(x^4+2 x^3+3 x^2+2 x+2\right) \mathrm{d} y-\left(2 x^2+2 x+3\right) \mathrm{d} x=0$ નો ઉકલ $y=y(x)$ એ $y(-1)=-\frac{\pi}{4}$ નું સમાધાન કરે, તો $y(0)=$ ...........
જો બે બિંદુઓ $A, B$ ના સ્થાન સદિશો $\vec a \,\, + \,\,3\vec b \,$અને$\,\,\,\vec a \,\, - \,\,2\vec b $અને હોય, તો જે બિંદુ $AB$ નું $2: 5$ ગુણોત્તરમાં વિભાજન કરે તે બિંદુનો સ્થાન સદિશ મેળવો.
$\hat i + \hat j + 2\hat k\ $અને$\ \hat i + 2\hat j + \hat k$ સાથે સમતલીય હોય તથા $\hat i + \hat j + \hat k$ ને લંબ હોય, તેવો એકમ સદિશ $........... $ છે.
એક રેખા બિંદુઓ $ (6, -7, -1)$  અને $(2, -3, 1) $ માંથી પસાર થાય છે. રેખાના કયા દિક્કોસાઈનોથી રેખા દ્વારા $x -$ અક્ષની ઘન દિશા સાથે બનતો ખૂણો લઘુકોણ હોય ?
ધારો કે $f$ દરેક માટે સતત હોય , તો $\frac{1}{c}\int_{ac}^{bc} {f\left( {\frac{x}{c}} \right)} \,dx = $
$\int_0^{\pi /4} {\frac{{\sec x}}{{1 + 2{{\sin }^2}x}}}   =$
The probability of a man hitting a target is $\frac{2}{5}$. He fires at the target $k\, times$ ($k$, a given number). Then the minimum $k$, so that the probability of hitting the target at least once is more than $\frac{7}{10}$, is
જો ત્રિકોણ $ABC$ માં બિંદુ $P$ એ પરિકેન્દ્ર છે . અને $A, B, C$ અને $P$ ના સ્થાનસદીશ અનુક્રમે  $\vec a,\vec b,\vec c$ અને $\frac{{\vec a + \vec b + \vec c}}{4}$ હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.
જો $y\left( x \right) = \int\limits_{\frac{{{\pi ^2}}}{{10}}}^{{x^2}} {\frac{{\cos x.\cos \sqrt \theta }}{{1 + {{\sin }^2}\sqrt \theta }}\,\,d\theta ,} $તો$\frac{{dy}}{{dx}}$નુંમૂલ્ય$x = \pi $આગળ $..........$ છે.
વાસ્તવિક સંખ્યા $x$ અને $y$ માટે જો $ xRy \in \ x - y + \sqrt 2 $ એ અંસમેય સંખ્યા હોય તો સંબંધ $R$ એ $. .... . .$