MCQ
વિધેય $f(x) = \log (x + \sqrt {{x^2} + 1} )$ એ $. . . .$ છે .
  • A
    યુગ્મ વિધેય
  • અયુગ્મ વિધેય
  • C
    આવર્તીય વિધેય
  • D
    યુગ્મ વિધેય કે અયુગ્મ વિધેય પૈકી એકપણ નહી.

Answer

Correct option: B.
અયુગ્મ વિધેય
$f(x) = \log (x + \sqrt {{x^2} + 1} )$ and $f( - x) $
$= - \log (x + \sqrt {{x^2} + 1} )$
$ = - f(x)$
$f(x)$ is odd function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $f:R \to R$ ; $f(x) = 2x + \sin x,\;x \in R$. તો $f$ એ . . .
જો $x \in R$ માટે $f(x)\, = \frac{x}{{1 + |x|}}$ તો $f'(0) = $
વક્રના વિકલ સમીકરણ $\left(1+ e ^{- x }\right)\left(1+ y ^{2}\right) \frac{ dy }{ dx }= y ^{2}$ નો ઉકેલ મેળવો કે જે બિંદુ $(0,1)$ માંથી પસાર થાય 
જો $[ t ]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે તો $\int \limits_{1}^{2}|2 x-[3 x]| d x$ ની કિમત મેળવો 
એક વ્યક્તિ બે સમતોલ પાસાને ઉછાળે છે જો તેને બંને પાસા પર સમાન અંક આવે તો તે $Rs.\, 15$ જીતે છે અને અંકનો સરવાળો $9$ હોય તો $Rs.\,12$ જીતે છે અને બાકી કોઈ પણ ઘટનામાં  $Rs.\, 6$ ગુમાવે છે તો વ્યક્તિનું અપેક્ષિત વળતર મેળવો.
એક બસ ને  $A$ થી $B$ પર ચાલવાનો ખર્ચ $Rs.\,\left( {av + \frac{b}{v}} \right)$ છે કે જ્યાં $v\, km/ h$ એ બસ ની સરેરાશ ઝડપ છે . જ્યારે બસ $30\, km/h$ ની ઝડપે ચાલે છે ત્યારે ખર્ચ $Rs.\, 75$ આવે છે અને જ્યારે  $40\, km/h$ ની ઝડપે ચાલે છે ત્યારે $Rs.\,65$ આવે છે તો બસની સૌથી સસ્તા ખર્ચમાં ચાલે તે માટે તેની ઝડપ મેળવો .  ($km/ h$ માં )
$\mathop {\lim }\limits_{n \to \infty } \sum\limits_{k = 1}^n {\frac{k}{{{n^2} + {k^2}}}}  = . . . ..$
$\int\limits_0^1 {x\,{{\cot }^{ - 1}}\,\left( {1 - {x^2} + {x^4}} \right)} dx$ મેળવો.
$f(\sin x)$ નું $x$ ની સાપેક્ષે વિકલન મેળવો કે જ્યાં $f(x) = \log x$ છે.
જો $\vec p,\,\vec q$ અને $\vec r$ એ ત્રણ અસમતલીય એકમ સદિશો છે કે જે એકબીજા સાથે સમાન લઘુકોણ $\theta $ આંતરે છે તો $\left| {\vec p \times \left( {\vec q \times \vec r} \right)} \right|$ ની કિમત મેળવો