MCQ
વિધેય $f(x) = |x| + \frac{{|x|}}{x}$ એ . . . .
  • A
    ઊગમબિંદુ આગળ સતત છે
  • B
    ઊગમબિંદુ આગળ સતત છે કારણ કે $|x|$ એ ઊગમબિંદુ અસતત છે
  • ઊગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{{|x|}}{x}$ એ ઊગમબિંદુ અસતત છે
  • D
    ઊગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ અને $\frac{{|x|}}{x}$ ઊગમબિંદુ અસતત છે

Answer

Correct option: C.
ઊગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{{|x|}}{x}$ એ ઊગમબિંદુ અસતત છે
(c) $|x|$ is continuous at $x = 0$ and $\frac{{|x|}}{x}$ is also discontinuous at $x = 0$

$\therefore $ $f(x) = \,|x| + \frac{{|x|}}{x}$ is discontinuous at $x = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&2&0\\0&0&3\\{ - 2}&2&0\end{array}} \right]$અને $B = \left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\3&4&5\\5&{ - 4}&0\end{array}} \right]$, તો $AB$ ની ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક મેળવો.
સમિકરણ ${x^{1 + {{\log }_{10}}x}} = 100000x$ ના ઉકેલોોનો ગુુુણાકાર ....... થાય.
એક પ્રયોગશાળામાં કરેલ પરીક્ષણ મુજબ બેકટેરિયાનો વૃદ્ધિદર કોઈ પણ સમયે હાજર બેકટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. જો એક કલાકમાં બેકટેરિયાની સંખ્યા બમણી થાય, તો $3$ કલાકના અંતે બેકટેરિયાની સંખ્યા $..... $ ગણી હશે.
જો $sin^{-1}x+sin^{-1}(1-x)=cos^{-1}x,$ તો $x=............$
ધરોકે $\vec a $ અને $\vec b $ બે અસમરેખ સદીશો હોય , $x$ અને $y$  ના  ક્યાં મુલ્ય માટે $2\,\vec u  - \,\,\vec v \,\, = \,\,\vec w $ સાચુ હોય ?

જ્યાં  $\vec u  = \,\,x\vec a \, + \;\,2y\vec b ,\,\vec v  = \, - 2y\,\,\vec a \,\, + \;\,3x\vec b ,\,\,\vec w \,\, = \,\,4\,\,\vec a \, - \,\,2\,\vec b $ આપેલ છે .

જો $ f(x) = \frac {3x+2}{5x-3},$ તો
વિધેય $\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}$ માટે $\mathrm{f}(\mathrm{x}+\mathrm{y})=\mathrm{f}(\mathrm{x})+\mathrm{f}(\mathrm{y}) \forall \mathrm{x}, \mathrm{y} \in \mathrm{R}$ થાય જો $\mathrm{f}(1)=2$ અને $g(n)=\sum \limits_{k=1}^{(n-1)} f(k), n \in N$ હોય તો $n$ કિમત મેળવો જ્યાં $\mathrm{g}(\mathrm{n})=20$ થાય 
જો $y = {\left( {1 + {1 \over x}} \right)^x}$, તો ${{dy} \over {dx}} = $
$\int_{}^{} {\frac{{{e^x}(x + 1)}}{{{{\cos }^2}(x{e^x})}}dx = } $
જો $\frac{{{x^2}{y^2} - 2{x^2}y + 2{x^2} + 2xy - 2x + 1}}{{{x^2}y + x}}$ ની ન્યુનતમ કિમત $\lambda $ હોય તો ,

{જ્યા $x,y \in  R^+, x^2y + x \ne 0$ }