MCQ
વિધેય $f(x) = {x^2}$ એ . . .. અંતરાલમાં વધતું છે.
  • A
    $( - 1,\,1)$
  • B
    $( - \infty ,\,\infty )$
  • $(0,\,\infty )$
  • D
    $( - \infty ,\,0)$

Answer

Correct option: C.
$(0,\,\infty )$
c
(c) $f(x) = {x^2} \Rightarrow f'(x) = 2x > 0$ (for increasing)

$i.e.,$ $0 < x < \infty $. Thus $f(x)$ is increasing in $(0,\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $g(x)$ એ $[-1, 1]$ મા વ્યાખિયાયિત છે અને સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(0, 0)$ અને $(x, g(x))$ તથા તેનુ ક્ષેત્રફળ $\frac{\sqrt 3}{4}$ હોય તો $g(x)$ = 
ધારો કે $A (3,2,1)$ એ $R^3$ નું બિંદુ છે. રેખા $L : \frac{x-7}{2} = \frac{y-12}{-2} = \frac{z+1}{1}$ અને સમતલ $\pi : x+y+z = 11$ છે. રેખા $L$ અને સમતલ $\pi$ ના છેદબિંદુથી બિંદુ $A$ નું અંત૨ $...... .$
વ્રક ${x^2} = 4y,$ રેખા $x = 2$ અને  $x -$ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
 $|y| = 4\, -\, x^2$ અને $|y| = 3x$ દ્વારા નાના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\left( {3K + \frac{1}{3}} \right)$ એકમ હોયતો $K$ મેળવો.
જો $f(x)=|2-|x-3||$ એ પ્રત્યેક $x\in s$ માટે વિકલનીય નથી તો $\sum_{x\in s} f(f(x))=.........$
સમીકરણ $(2y - 1)\,\,dx - (2x + 3)\,dy = 0$ નો ઉકેલ મેળવો.
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}1&1&x\\{p + 1}&{p + 1}&{p + x}\\3&{x + 1}&{x + 2}\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.
એક રેખાની દિકોસાઇનએ $2,1, 2$ ના સમપ્રમાણમાં છે અને તે બીજી રેખાઓ $x = y + a = z$ અને $x + a = 2y = 2z$ ને છેદે છે. તો આ છેદબિંદુઓ મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&1\\0&1\end{array}} \right]$, તો ${A^n} = $
જો $f\ ^{\prime}( x )=f( x )$ અન $f(2)=1$ તો $\underset{x \rightarrow 2}{\lim} \frac{f( x )-1}{ x -2}=\ldots \ldots$