MCQ
વિધેય $y = ln^2x -1$ દ્વારા ચોથા ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
  • A
    $\frac{2}{e}$
  • $\frac{4}{e}$
  • C
    $2\left( {e + \frac{1}{e}} \right)$
  • D
    $4\left( {e - \frac{1}{e}} \right)$

Answer

Correct option: B.
$\frac{4}{e}$
b
$y=\ln ^{2} x-1$

$A=\left|\int_{1 / e}^{e}\left(\ln ^{2} x-1\right) d x\right|$

$\int\left(\ln ^{2} x-1\right) d x=\left(\ln ^{2} x\right) x-\int 2 \ln x \frac{1}{x} . x d x-x$

$=x\left(\ln ^{2} x\right)-x-2[x \ln x-x]$

$=x \ln ^{2} x-x-2 x \ln x+2 x$

$=x \ln ^{2} x+x-2 x \ln x$

$A=\left|\left[x \ln ^{2} x+x-2 x \ln x\right]^{e} 1 / e\right|=\left|e-\frac{1}{e}+e-1 / e-2[e+1 / e]\right|=|+4 / e|$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\b&c&a\\c&a&b\end{array}\,} \right| = $
વિકલ સમીકરણ $(y^{2}-x)\frac{dy}{dx}=1$ નો ઉકેલ વક્ર $y=y(x)$ છે જો $y(0)=1$ ને સંતોષે છે જો વક્ર $x-$અક્ષ ને બિંદુ આગળ છેડે તે બિંદુના $x$ યામની કીમત $......$ છે.
$\int\limits_{ - 10}^{10} {\frac{{{3^x}}}{{{3^{[x]}}}}\,dx} $ મેળવો કે જ્યાં $[·]$ એ મહતમ પૃણાંક વિધેય છે.
વિષમતલીય સદિશો $\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ માટે $(\overrightarrow{a} \times \overrightarrow{b}) +(\overrightarrow{b} \times \overrightarrow{c})+(\overrightarrow{c} \times \overrightarrow{a}) = \ .....$
વિધેય $f(x)=(3 x-7) x^{2 / 3}, x \in R,$ એ $x$ કઈ કિમતો માટે હમેંશા વધતું વિધેય થાય ?
જો $f : R \rightarrow R , f( x )=\left(3- x ^3\right)^{\frac{1}{3}}$ દ્વારા વ્યાખ્યાયિત છે, તો $\text{(fof)}( x )=\ ...........$
શૂન્યેતર સદિશો $a, b$ અને $c$ પૈકી કોઇપણ બે સમરેખ નથી.જો $a + 2b$ અને $c$ સમરેખ હોય તથા $b + 3c$ અને $a$ સમરેખ હોય તો $a + 2b + 6c$=
$\int_{}^{} {(1 - {x^2})\log x\;dx = } $
ધારો કે $ \ \overrightarrow A \ $ અને $ \ \overrightarrow B \ $ બે અસમાતંર એકમ સદિશો છે. જો $ \ \alpha \overrightarrow A + \overrightarrow B \ $ અને $ \ \overrightarrow A \ $ અને $ \ \overrightarrow B \ $ વચ્ચેનાં ખુણાનો દ્વિભાજક ,તો $ \ \alpha =\ ..........$
બે પાસાઓને જ્યારે ફેંકવામાં આવે ત્યારે મળતા અંકોના સરવાળાને ધારોકે $N$ વડે દર્શાવાય છે.જો $2^N < N!$ થાય તેની સંભાવના $\frac{m}{n}$ હોય, જ્યં $m$ અને $n$ પરસ્પર અવિભાજય સંખ્યાઓ છે, તો $4 m-3 n=........$