Question
વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી ?

Answer

વિજયના હાથમાં રહેલી દાબેલીની વિશેષતા એ હતી કે તે બાજરીના પાઉંમાં સૅન્ડવિચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વીંટાળેલી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free