MCQ
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=e^{x+y}$ નો વ્યાપક ઉકેલ .... થશે.
  • A
    $e^{-x}+e^{y}=C$
  • B
    $e^{x}+e^{y}=C$
  • $ e^{x}+e^{-y}=C$
  • D
    $e^{-x}+e^{-y}=C$

Answer

Correct option: C.
$ e^{x}+e^{-y}=C$
c
$\frac{d y}{d x}=e^{x+y}=e^{x} \cdot e^{y}$

$\Rightarrow \frac{d y}{e^{y}}=e^{x} d x$

$\Rightarrow \mathrm{e}^{-\mathrm{y}} \mathrm{dy}=\mathrm{e}^{\mathrm{x}} \mathrm{d} \mathrm{x}$

Intergrating both sides, we get:

$\int e^{-y} d y=\int e^{x} d x$

$\Rightarrow-e^{-y}=e^{x}+k$

$\Rightarrow \mathrm{e}^{\mathrm{x}}+\mathrm{e}^{-\mathrm{y}}=-\mathrm{k}$

$\Rightarrow e^{x}+e^{-y}=c \quad(c=-k)$

Hence, the correct answer is $\mathrm{C}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખીલાના એક કારખાના માં,યંત્રો $A,B$ અને $C$ એ કુલ ખીલાના અનુક્રમે $20\%$,$30\%$ અને $50 \%$ નું ઉત્પાદન કરે છે. તેમના ઉત્પાદનમા અનુક્રમે $3,4$ અને $2$ ટકા ખામી વાળા ખીલાઓ છે.ઉત્પાદનમાંથી એક ખીલો યાદચ્છિક રીતે લેવામાં આવે છે.જો લેવામાં આવેલ ખીલો ખામીવાળો માલુમ પડે, તો યંત્ર $C$ પર તેનું ઉત્પાદન થયુ હોવાની સંભાવના $.......$ છે.
$f(x) = 2sinx + cos2x, 0 \leq  x \leq  2\pi$  મહત્તમ કયાં છે ?
જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 1&1\\ 0&1  \end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\ {\frac{{ - 1}}{2}}&{\frac{{\sqrt 3 }}{2}} \end{array}} \right]$ ,તો $(BB^TA)^5$ ની કિમંત મેળવો.
પ્રત્યેક ઘટક $2$ અથવા $5$ હોય તેવા $3 \times 1$ કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા
જેમા $3$ ખામીયુક્ત ચીજો હોય, તેવા $10$ ચીજોના જથ્થામાંથી $5$ ચીજોનો નિદર્શ યાદચ્છિક રીતે લેવામાં આવે છે. ધારોકે યાદચ્છિક ચલ $X$ એ નિદર્શમાં ખામીયુક્ત ચીજોની સંખ્યા દર્શાવે છે. ને $X$ નું વિચરણ $\sigma^2$ હોય, તો $96 \sigma^2=$ ........... 
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&2&5\\{\,\,2}&{ - 4}&{a - 4}\\{\,\,1}&{ - 2}&{a + 1}\end{array}} \right]$ નો રેન્ક મેળવો.
જો $x = a\left( {t - {1 \over t}} \right)\,,y = a$ $\left( {t + {1 \over t}} \right)$ તો ${{dy} \over {dx}} = $
$\left\{ {x \in R:x \ge } \right.0,\,y \ge 0,\,y \ge x - 2\,and\,y \le \sqrt x \} \,\,$ ના આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
જો $\sin ^{-1} \frac{\alpha}{17}+\cos ^{-1} \frac{4}{5}-\tan ^{-1} \frac{77}{36}=0,0 < \alpha < 13$ હોય, તો $\sin ^{-1}(\sin \alpha)+\cos ^{-1}(\cos \alpha)=........$
દરેક વાસ્તવિક કિમત $x$ માટે સતત હોય અને $x = 0$ માટે વિકલનીય હોય તેવું વિધેય મેળવો.