Question
વિષમતાના પ્રકારો જણાવો.

Answer

વિષમતાના બે પ્રકારો છે $: (1)$ ઘન વિષમતા અને $(2)$ ઋણ વિષમતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

N વસ્તુઓમાંથી A વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, B વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ N વસ્તુઓના ક્રમચય કેટલા થાય ?
જો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ચડતાં ક્રમમાં હોય, તો તેવા આવૃત્તિ$-$વિતરણની વિષમતાં જણાવો.
સાન્ત સમષ્ટિની વ્યાખ્યા લખો.
${ }^n C_1+{ }^n C_{n-1}$નું મૂલ્ય જણાવો.
અધઃસીમા એટલે શું $?$
$'\text{TUESDAY}\ ’$ શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણીઓ થઈ શકે $?$
તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય તેમજ માહિતીનું સ્વરૂપ ગહન કે ગુંચવાડાભરેલુ હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે?
સતત આવૃત્તિ$-$વિતરણ માટે 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃતિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.
એક ટ્રેનના ડબામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે ?
એક વર્ગની મધ્યકિંમત 50 છે અને વર્ગલંબાઈ 20 છે, તો તે વર્ગનું અધઃસીમાબિંદુ શોધો.