Question
વિસ્તરણ કરો: $\left(x^{2}-3\right)^{2}$

Answer

$x^{4}-6 x^{2}+9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: x^{2}\ + \ldots+49$
નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો $: 42.25$
$3x (4x - 5) + 3$ નું સાદુરૂપ આપો અને $(1)\  x = 3\ (2) \ x = \frac{1}{2}0$ માટે તેની કિંમત શોધો.
$15625 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. $: 81$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 38$
કિંમત શોધો $: \frac{8^{-1}\times 5^3}{2^{-4}}$
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ $7.5$ સેમી અને $12$ સેમી છે$,$ તો તેનું ક્ષેત્રફળ શોધો.
એક $6$ મીટર $30$ સેમી ઊંચાઈના થાંભલાનો પડછાયો $4$ મીટર $50$ સેમી છે. તે જ સમયે બીજા થાંભલાનો પડછાયો $5$ મીટર $60$ સેમી છે તો તે થાંભલાની લંબાઇ શોધો.
એક એવા ચતુષ્કોણની કાચી $($Rough$)$ આકૃતિ દોરો કે જે સમાંતરબાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડી સમાન હોય.