Question
વિસ્તરણ કરો:$(x-6 y)(x+4 y)$

Answer

$x^{2}-2 x y-24 y^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$12187 :$ ના ઘનમૂળનું અનુમાન કરો.
એક ડ્રેસ જેની છાપેલી કિંમત રૂ. $120$ છે . એક દુકાનદાર $20 \%$ વળતર આપે છે, તો નીચે વસ્તુઓના વેચાણ કિંમત શું થશે ?
વિસ્તરણ કરો:$(x+2)(2 y+b)$
$12$ સેમી લંબાઈના સમઘનનું કુલ પુષ્ઠફળ શોધો.
એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોનાં માપ $25$ સેમી અને $20$ સેમી છે, તો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 90$
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ 5a, 3a^2, 7a^4 $
જવાબ લખો $: \sqrt[3]{1000}=$
$25$ વિદ્યાર્થીઓમાંથી $72 \%$ વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે$,$ તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી ?
નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો $: ( i ) \  11^2 \  ( ii ) \  19^2 $