Question
વૃક્ષોની________________માં બાળકો રમતાં હતાં.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$...............$ એ સામાન્ય રીતે જમીનની બહાર રહેતો વનસ્પતિનો ભાગ છે.
પાટણના સાળવી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ $...............$ નામથી ઓળખાય છે.
વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે _____________ વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે.
ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે _________ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
શાકમાં ______________ વધુ પડી જવાથી શાક ખૂબ જ તીખું બની જાય છે.
અમદાવાદ જિલ્લાની સૌથી મોટી નદી _____________ છે.
હાથી શરીરને ઠંડું રાખવા________________નો ઉપયોગ પંખા તરીકે કરે છે.
સૂર્યની સામે ખીલતું ફૂલ $...............$ છે.
કબડ્ડીનું બીજું પ્રચલિત નામ $...............$ છે.
મામા રહે છે તે જગ્યા ___________ હોવાથી ખાલી કરવાની છે.