Question
વંડી પરથી કૂકડીને શું શું દેખાતું હતું ?

Answer

હંમેશાં નીચેથી જોયેલાં ઝાડને કૂકડીએ ઊંચેથી જોયાં. વડી પરથી ઝાડને નજર સામે જોયાં. નીચેથી ઝાડનાં ડાળ-પાંદડાં માંડ જોવા મળતાં તે હવે નજર સામે હતાં. ઝાડની ડાળે ઝૂલતાં પંખીઓ પણ દેખાતાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free