Question
વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. કેવી રીતે?

Answer

વણજારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી અનેક ચીજવસ્તુઓ ભારત બહાર લઈ જતા. આ રીતે વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free