Question
વર્ગમૂળ શોધો $: 324$

Answer

$18$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકાર કરો.$\left(x^{2}+2 x-3\right) \div(x-1)$
એક લંબચોરસની બંને બાજુએ અર્ધવર્તુળ છે. તેવા આકારમાં લંબચોરસની લંબાઈ $30$ મી અને અર્ધવર્તુળની ત્રિજ્યા $7$ મી છે. તો તે આકારનું ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.
એક ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ $ 175 m^2$ છે. તેના વિકર્ણો પર શિરોબિંદુઓમાંથી દોરેલા બે લંબની લંબાઈ $12$ મી અને $13$ મી છે$,$ તો વિકર્ણની લંબાઈ શોધો.
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 175$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
અવયવો પાડો $:16 x^{3}-9 x$
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે અને કઈ સંખ્યા પૂર્ણઘન નથી ? પૂર્ણઘન સંખ્યાઓનું ઘનમૂળ શોધો $: ( 1 ) \ 3969\  ( 2 )\  10234 \ ( 3 ) \ 10648$
વર્ગમૂળ શોધો $: 5929$
$8 , 15$ અને $20$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો .
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 39$